Home Bibles ☰ Books ગણના 26:43 · ગુજરાતી બાઇબલ
ગણના 26:43 · ગુજરાતી બાઇબલ

શૂહામના કુળસમૂહના સભ્યોની કુલ સંખ્યા 64,400ની હતી.

Cross references

ગણના 1:38

દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

ગણના 2:25

“ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે.

Interlinear

Choose Theme