Home Bibles ગણના 10:27 · ગુજરાતી બાઇબલ
ગણના 10:27 · ગુજરાતી બાઇબલ

અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી.

Cross references

ગણના 1:15

નફતાલીના કુળસમૂહમાંથી એનાનનો પુત્ર અહીરા.

ગણના 7:78

શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

Interlinear

Choose Theme