Home Bibles ગણના 7:78 · ગુજરાતી બાઇબલ
ગણના 7:78 · ગુજરાતી બાઇબલ

શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.

Cross references

ગણના 1:15

નફતાલીના કુળસમૂહમાંથી એનાનનો પુત્ર અહીરા.

ગણના 2:29

પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય.

Interlinear

Choose Theme