Home Bibles ☰ Books નહેમ્યા 12:3 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 12:3 · ગુજરાતી બાઇબલ

શખાન્યા, રહૂમ, મરેમોથ,

Cross references

નહેમ્યા 3:17

તેના પછી બાનીના પુત્ર રહૂમની આગેવાની હેઠળ તેના પછીના ભાગની મરામત લેવીઓ કરતા હતા, તેની પાસે હશાબ્યા, જે કઇલાહના અડધા જિલ્લાનો પ્રશાશક હતો તે પોતાના ભાગની મરામત કરતો હતો.

નહેમ્યા 7:7

એટલે જેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રાઆમ્યા, નાહમાની, મોદેર્ખાય, બિલ્શા, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાઅનાહની સાથે આવ્યા તેઓ આ બધાં છે:ઇસ્રાએલના લોકોના પુરુષોની સંખ્યા:

નહેમ્યા 10:5

હારીમ મરેમોથ ઓબાદ્યા,

Interlinear

Choose Theme