Home Bibles ☰ Books નહેમ્યા 10:5 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 10:5 · ગુજરાતી બાઇબલ

હારીમ મરેમોથ ઓબાદ્યા,

Cross references

નહેમ્યા 3:4

એ પછીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી.તેની પાસે મશેઝાબએલનો પુત્ર બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ મરામત કરતો હતો. તેની પાસે બાઅનાનો પુત્ર સાદોક મરામત કરતો હતો.

નહેમ્યા 3:10

તેની પાસે હરૂમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હાશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો.

નહેમ્યા 3:11

હારીમનો પુત્ર માલ્કિયા, તથા પાહાથમોઆબનો પુત્ર હાશ્શૂબ બીજા એક ભાગની તથા ભઠ્ઠીઓના બુરજની મરામત કરતા હતા.

નહેમ્યા 3:21

તેના પછીના એલ્યાશીબના ઘરના બીજા છેડા સુધીના ભાગની મરામત હાક્કોસના પુત્ર ઊરિયાના પુત્ર મરેમોથે કરી.

નહેમ્યા 12:3

શખાન્યા, રહૂમ, મરેમોથ,

Interlinear

Choose Theme