Home Bibles ☰ Books નહેમ્યા 12:17 · ગુજરાતી બાઇબલ
નહેમ્યા 12:17 · ગુજરાતી બાઇબલ

અબિયા ગોત્રનો આગેવાન ઝિખ્રી; મિન્યામીન તથા મોઆદ્યા ગોત્રનો આગેવાન પિલ્ટાય.

Cross references

1 કાળવ્રત્તાંત 24:9

પાંચમું સમૂહ માલ્કિયાનું હતું; છઠ્ઠું સમૂહ મીયામીનનું હતું;

1 કાળવ્રત્તાંત 24:10

સાતમું સમૂહ હાક્કોસનું હતું; આઠમું સમૂહ અબિયાનું સમૂહ અલિયાનું હતું;

નહેમ્યા 10:7

મશુલ્લામ, અબિયા, મીયામીન

લૂક 1:5

યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅમાનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી.

Interlinear

Choose Theme