Home Bibles ☰ Books માથ્થી 16:5 · ગુજરાતી બાઇબલ
માથ્થી 16:5 · ગુજરાતી બાઇબલ

ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા.

Cross references

માથ્થી 15:39

પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.

માર્ક 8:13

પછી ઈસુ ફરોશીઓને છોડીને હોડીમાં બેસીને પેલે પાર ગયો.

માર્ક 8:14

તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા.

Interlinear

Choose Theme