Home Bibles માર્ક 8:14 · ગુજરાતી બાઇબલ
માર્ક 8:14 · ગુજરાતી બાઇબલ

તે શિષ્યો પાસે હોડીમાં તેઓની પાસે ફક્ત રોટલીનો એક ટુકડો હતો. તેઓ વધારે રોટલી લાવવાનું ભૂલી ગયા.

Cross references

માથ્થી 16:5

ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા.

Interlinear

Choose Theme