Home Bibles ☰ Books માથ્થી 12:9 · ગુજરાતી બાઇબલ
માથ્થી 12:9 · ગુજરાતી બાઇબલ

ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો.

Cross references

માર્ક 3:1

બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો.

લૂક 6:6

બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો.

Interlinear

Choose Theme