Home Bibles ☰ Books માર્ક 3:1 · ગુજરાતી બાઇબલ
માર્ક 3:1 · ગુજરાતી બાઇબલ

બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો.

Cross references

1 રાજઓ 13:4

જયારે યરોબઆમે પેલા દેવના માંણસને બેથેલની વેદીને શાપ આપતો સાંભળ્યો, તે સમયે તેણે વેદી પાસેથી હાથ લઇ લીધો, તે માંણસ તરફ ચીંધ્યો અને કહ્યું, “તેને પકડો.” પણ જેવું તેણે આમ કહ્યું કે, તરત જ એ માંણસ સામે એણે લંબાવેલો હાથ એ જ સ્થિતિમાં લકવાગ્રસ્ત થઈ ગયો, તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.

માથ્થી 12:9

ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો.

માર્ક 1:21

ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો.

લૂક 6:6

બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો.

યોહાન 5:3

ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા.

Interlinear

Choose Theme