Home Bibles લૂક 22:68 · ગુજરાતી બાઇબલ
લૂક 22:68 · ગુજરાતી બાઇબલ

અને જો હું તમને પૂછીશ તો તમે ઉત્તર આપવાના નથી.

Cross references

લૂક 20:3

ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો;

લૂક 20:41

પછી ઈસુએ કહ્યું કે, “ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો શા માટે કહે છે?

Interlinear

Choose Theme