Home Bibles ☰ Books લૂક 20:3 · ગુજરાતી બાઇબલ
લૂક 20:3 · ગુજરાતી બાઇબલ

ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો;

Cross references

માથ્થી 15:2

“તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!”

લૂક 22:68

અને જો હું તમને પૂછીશ તો તમે ઉત્તર આપવાના નથી.

કલોસ્સીઓને પત્ર 4:6

જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.

Interlinear

Choose Theme