Home Bibles લૂક 14:8 · ગુજરાતી બાઇબલ
લૂક 14:8 · ગુજરાતી બાઇબલ

“જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય.

Cross references

નીતિવચનો 25:6

રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.

Interlinear

Choose Theme