Home Bibles લેવીય 8:20 · ગુજરાતી બાઇબલ
લેવીય 8:20 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા.

Cross references

લેવીય 1:8

ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં.

યર્મિયાનો વિલાપ 40:43

પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.

Interlinear

Choose Theme