Home Bibles યર્મિયાનો વિલાપ 40:43 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 40:43 · ગુજરાતી બાઇબલ

પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.

Cross references

લેવીય 1:6

પછી યાજકો તે દહનાર્પણનું ચામડું ઉતારી તેના ટુકડા કરે.

લેવીય 1:8

ત્યાર પછી તેમણે તે ઢોરના ટુકડા, માંથું અને ચરબી, વેદી પરના બળતા લાકડાની અગ્નિમાં હોમવાં.

લેવીય 8:20

ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા.

Interlinear

Choose Theme