Home Bibles લેવીય 13:49 · ગુજરાતી બાઇબલ
લેવીય 13:49 · ગુજરાતી બાઇબલ

તે લીલાશ પડતો કે રતાશ પડતો હોય, તો તેને તપાસ માંટે યાજક પાસે લઈ જવો.

Cross references

લેવીય 14:37

ત્યાર પછી યાજકે તપાસ કરવા ઘરની અંદર જવું. તપાસ કરતાં જો તેને ખબર પડે કે ભીંત પરના લીલાશ કે રતાશ પડતાં કાણા ભીંતમાં ઊડા ઊતરતાં જાય છે.

Interlinear

Choose Theme