Home Bibles ☰ Books લેવીય 13:43 · ગુજરાતી બાઇબલ
લેવીય 13:43 · ગુજરાતી બાઇબલ

યાજકે તેને તપાસવો અને પાછળની કે કપાળ પરની ટાલમાંનો ડાઘ રતાશ પડતો સફેદ હોય તો તેને કોઢ થયો છે, ને તે અશુદ્ધ છે.

Cross references

યશાયા 3:17

તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે.

Interlinear

Choose Theme