Home Bibles ☰ Books લેવીય 13:42 · ગુજરાતી બાઇબલ
લેવીય 13:42 · ગુજરાતી બાઇબલ

પરંતુ માંથા પરની આગળ કે પાછળની ટાલમાં રતાશ પડતા સફેદ ડાઘ હોય, તો કોઢની શરૂઆત થઈ છે એમ મનાય.

Cross references

લેવીય 14:37

ત્યાર પછી યાજકે તપાસ કરવા ઘરની અંદર જવું. તપાસ કરતાં જો તેને ખબર પડે કે ભીંત પરના લીલાશ કે રતાશ પડતાં કાણા ભીંતમાં ઊડા ઊતરતાં જાય છે.

Interlinear

Choose Theme