Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 3:49 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 3:49 · ગુજરાતી બાઇબલ

યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.

Cross references

ગીતશાસ્ત્ર 77:2

જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી. મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.

ચર્મિયા 14:17

યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે.

યર્મિયાનો વિલાપ 1:16

“તેથી હું રડું છું.” અને તેથી મારી આંખો આંસુઓથી ભીંજાય છે. મારા જીવનમાં જીવ લાવનાર અને આશ્વાસન આપનાર કોઇ નથી, મારા સંતાનોનો નાશ થયો છે, કારણકે શત્રુઓએ તેમને હરાવ્યાં છે.”

Interlinear

Choose Theme