Home Bibles ન્યાયાધીશો 5:29 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 5:29 · ગુજરાતી બાઇબલ

તેથી તેણીની સખીઓમાંની સૌથી શાણીએ જવાબ આપ્યો. ચોક્કસ તે પોતાની જાતને કહી રહી હતી.

Cross references

એસ્તેર 1:18

તે જ દિવસે ઇરાન તથા માદાયના આગેવાનો અને અમલદારોની પત્નીઓ જેને રાણીના જવાબની જાણ થઇ, તેઓ પોતાના પતિઓની સાથે એની વાત કરવાની અને તેને પરિણામે સમગ્ર રાજ્યમાં અવિનય અને ક્રોધ મોટી માત્રામાં ફેલાઇ જશે,

Interlinear

Choose Theme