Home Bibles ☰ Books ન્યાયાધીશો 20:35 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 20:35 · ગુજરાતી બાઇબલ

યહોવાએ બિન્યામીની કુળસમૂહને ઈસ્રાએલીઓને હાથે પરાજય અપાવ્યો અને તે દિવસે 25,100 બિન્યામીની યોદ્ધાઓ માંર્યા ગયા અને તે સર્વે તરવારથી શસ્ત્ર સજજ હતાં.

Cross references

ન્યાયાધીશો 20:15

તે દિવસે બિન્યામીન કુળસમૂહે તરવાર સાથેના હથિયારબંધ 26,000 સૈનિકો ભેગા કર્યા હતા. આ સંખ્યામાં ગિબયાહના નગરમાંથી પસંદ કરેલા 700 માંણસોનો સમાંવેશ થતો હતો.

ન્યાયાધીશો 20:44

અઢાર હજાર બિન્યામીની વીર સૈનિકો માંર્યા ગયા.

અયૂબ 20:5

દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે?

Interlinear

Choose Theme