Home Bibles ☰ Books ન્યાયાધીશો 19:7 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 19:7 · ગુજરાતી બાઇબલ

છતાં તે માંણસે ના પાડી, પણ તેના સસરાએ તેને વિનંતી કર્યા જ કરી, આખરે તે ત્યાં રોકાવા તૈયાર થયો.

Cross references

2 શમએલ 13:25

રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.”આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ.

Interlinear

Choose Theme