Home Bibles ☰ Books ન્યાયાધીશો 11:22 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 11:22 · ગુજરાતી બાઇબલ

તેઓએ અમોરીઓના દેશની સરહદની અંદરનું બધુ જ, આર્નોન નદીથી યાબ્બોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો.

Cross references

પુનર્નિયમ 2:36

અનોર્નની ખીણની ધારે આવેલા અરોએરથી માંડીને ગિલયાદ સધીના સપાટ પ્રદેશમાં એક પણ નગર આપણી સામે ટકી શકયું નહોતું, આપણા દેવ યહોવાએ બધાં જ નગરો આપણા હાથમાં સોંપી દીધાં.

Interlinear

Choose Theme