Home Bibles યહોશુઆ 21:40 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 21:40 · ગુજરાતી બાઇબલ

આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં.

Cross references

યહોશુઆ 21:7

મરારીના કુટુંબના લોકોને રૂબેન, ગાદ અને ઝબુલોનની ટોળીઓની માંલિકીની ભૂમિમાંથી બાર શહેરો આપવામાં આવ્યાં.

Interlinear

Choose Theme