Home Bibles ☰ Books યહોશુઆ 19:36 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 19:36 · ગુજરાતી બાઇબલ

અદામાંહ, રામાં, હાસોર,

Cross references

યહોશુઆ 11:1

આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા;

યહોશુઆ 11:20

કારણકે યહોવાએ શત્રુઓના મન કઠોર બનાવી નાખ્યા હતાં જેઓ ઇસ્રાએલ સામે લડવા કૃતનિશ્ચય હતા, જેથી યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ તેઓ નિર્દયી રીતે માંર્યા જાય.

યહોશુઆ 12:19

માંદોનનો રાજા 1હાસોરનો રાજા 1

યહોશુઆ 20:7

આથી તેઓએ આ શહેરોને “સુરક્ષિતનગરો” તરીકે જુદા પાડ્યા: નફતાલીના ડુંગરાળ દેશ ગાલીલમાં આવેલું કેદેશ એફ્રાઈમના ડુંગરાળ દેશમાં આવેલું શેખેમ, અને યહૂદાના ડુંગરાળ દેશમાં આવેલું કિર્યાથ-આર્બા (એટલે કે હેબ્રોન).

Interlinear

Choose Theme