Home Bibles ☰ Books યહોશુઆ 18:20 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 18:20 · ગુજરાતી બાઇબલ

યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી.

Cross references

2 શમએલ 2:9

અને ત્યાં તેને ગિલયાદ, આશેર, યિઝએલ, એફ્રાઈમ, બિન્યામીન એટલે કે આખા ઇસ્રાએલનો રાજા બનાવ્યો.

1 રાજઓ 4:18

એલાના પુત્ર શિમઇ બિન્યામીનનો પ્રશાશક હતો.

Interlinear

Choose Theme