Home Bibles ☰ Books યોહાન 20:11 · ગુજરાતી બાઇબલ
યોહાન 20:11 · ગુજરાતી બાઇબલ

પણ મરિયમ કબરની બહારની બાજુ ઊભી રહીને રડતી હતી. જ્યારે તે રડતી હતી, તેણે નીચા નમીને કબરની અંદરની બાજુ નજર કરી.

Cross references

યોહાન 20:5

તે શિષ્યએ નીચા નમીને અંદર જોયું. તેણે ત્યાં શણનાં લૂગડાંના ટૂકડાઓ ત્યાં પડેલા જોયા. પણ તે અંદર ગયો નહિ.

Interlinear

Choose Theme