Home Bibles ☰ Books યોહાન 20:10 · ગુજરાતી બાઇબલ
યોહાન 20:10 · ગુજરાતી બાઇબલ

પછી શિષ્યો ઘેર પાછા ફર્યા.

Cross references

યોહાન 7:53

બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.

યોહાન 16:32

ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.

Interlinear

Choose Theme