Home Bibles અયૂબ 41:20 · ગુજરાતી બાઇબલ
અયૂબ 41:20 · ગુજરાતી બાઇબલ

ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે.

Cross references

અયૂબ 39:20

તીડની જેમ તમે તેને કુદાવો છો? તેનો હણહણાટ કેવો ભવ્ય અને ભયજનક હોય છે?

ચર્મિયા 1:13

ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?”મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.”

Interlinear

Choose Theme