Home Bibles અયૂબ 41:19 · ગુજરાતી બાઇબલ
અયૂબ 41:19 · ગુજરાતી બાઇબલ

તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે.

Cross references

ગીતશાસ્ત્ર 18:8

તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, અને દેવના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.

Interlinear

Choose Theme