Home Bibles અયૂબ 4:1 · ગુજરાતી બાઇબલ
અયૂબ 4:1 · ગુજરાતી બાઇબલ

પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,

Cross references

અયૂબ 2:11

આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.

અયૂબ 3:1

અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે.

અયૂબ 6:1

પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો:

અયૂબ 8:1

ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,

અયૂબ 15:1

પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:

અયૂબ 22:1

ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,

અયૂબ 42:9

9અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

ચર્મિયા 49:7

અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?

Interlinear

Choose Theme