Home Bibles ☰ Books અયૂબ 34:1 · ગુજરાતી બાઇબલ
અયૂબ 34:1 · ગુજરાતી બાઇબલ

અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું;

Cross references

અયૂબ 32:6

બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.

અયૂબ 35:1

વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું;

અયૂબ 36:1

વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું;

Interlinear

Choose Theme