Home Bibles ☰ Books અયૂબ 32:20 · ગુજરાતી બાઇબલ
અયૂબ 32:20 · ગુજરાતી બાઇબલ

મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.

Cross references

અયૂબ 4:2

“શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ? અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું?

અયૂબ 13:13

હવે તમે છાના રહો, મને બોલવા દો અને જે થવાનું હોય તે થવા દો.

અયૂબ 13:19

મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ.

અયૂબ 20:2

“હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.

અયૂબ 21:3

મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો. પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો.

નીતિવચનો 8:6

સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.

Interlinear

Choose Theme