Home Bibles ☰ Books અયૂબ 24:25 · ગુજરાતી બાઇબલ
અયૂબ 24:25 · ગુજરાતી બાઇબલ

કોણ કહી શકશે આ સાચું નથી? કોણ પૂરવાર કરી શકશે કે મારા શબ્દો ખોટા છે?”

Cross references

અયૂબ 6:28

મારી સામે જુઓ! હું તમારી આગળ જૂઠું નહિ બોલું.

અયૂબ 9:24

જ્યારે દુષ્ટ માણસ એક પ્રદેશને કબ્જામાં લઇ લે છે, તો તે ન્યાયાધીશોને શું થઇ રહ્યુંં છે તે જોવા માટે રોકે છે? એ જો સાચું હોય તો પછી દેવ કોણ છે?

અયૂબ 11:2

“આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે? જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે?

અયૂબ 15:2

“અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત. શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે?

અયૂબ 27:4

જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.

Interlinear

Choose Theme