Home Bibles ☰ Books અયૂબ 6:28 · ગુજરાતી બાઇબલ
અયૂબ 6:28 · ગુજરાતી બાઇબલ

મારી સામે જુઓ! હું તમારી આગળ જૂઠું નહિ બોલું.

Cross references

અયૂબ 11:3

શું તું વિચારે છે કે વાતો કરીને તું બીજા માણસોને ચૂપ કરી દઇશ? તું શું વિચારે છે કે તું દેવની મશ્કરી કરીશ અને તને કોઇ ઠપકો નહિ આપે?

અયૂબ 13:4

તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.

અયૂબ 27:4

જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.

અયૂબ 33:3

મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.

અયૂબ 36:4

હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું.

Interlinear

Choose Theme