Home Bibles અયૂબ 21:24 · ગુજરાતી બાઇબલ
અયૂબ 21:24 · ગુજરાતી બાઇબલ

તેના શરીરને સારું પોષણ મળ્યું હતું અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા.

Cross references

અયૂબ 15:27

એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે. તે માણસ કદાચ ચરબી યુકત અને ધનવાન હશે.

ગીતશાસ્ત્ર 17:10

તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે, તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.

નીતિવચનો 3:8

તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારા હાડકાં બળવંત રહેશે.

Interlinear

Choose Theme