Home Bibles ☰ Books અયૂબ 20:1 · ગુજરાતી બાઇબલ
અયૂબ 20:1 · ગુજરાતી બાઇબલ

પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો:

Cross references

અયૂબ 2:11

આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.

અયૂબ 11:1

ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો:

અયૂબ 42:9

9અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.

Interlinear

Choose Theme