Home Bibles ☰ Books અયૂબ 1:4 · ગુજરાતી બાઇબલ
અયૂબ 1:4 · ગુજરાતી બાઇબલ

અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા.

Cross references

ગીતશાસ્ત્ર 133:1

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!

હિબ્રૂઓને પત્ર 13:1

તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો.

Interlinear

Choose Theme