ચર્મિયા 52:34 · ગુજરાતી બાઇબલ
અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિભાવ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે તેને આપવામાં આવ્યું.
Cross references
2 શમએલ 9:10
તું, તારા કુટુંબ અને પુત્રો અને તારા ચાકરો સાથે આ પ્રદેશમાં તેને માંટે ખેતી કરશે અને તેના કુટુંબને માંટે અનાજ ઉત્પન્ન કરશે. પરંતુ મફીબોશેથ તારા માંલિકનો પૌત્ર, માંરા મેજ પર હંમેશા જમી શકશે.” સીબાને 15 પુત્રો અને 20 ચાકરો હતા.
માથ્થી 6:11
અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ.
લૂક 11:3
દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ.