Home Bibles ચર્મિયા 28:12 · ગુજરાતી બાઇબલ
ચર્મિયા 28:12 · ગુજરાતી બાઇબલ

ત્યારબાદ તરત જ યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો.

Cross references

2 રાજઓ 20:4

યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, તેને યહોવાની વાણી સંભળાઈ કે,

1 કાળવ્રત્તાંત 17:3

પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.

ચર્મિયા 1:2

યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વષેર્ તેને યહોવાની વાણી સંભળાઇ;

ચર્મિયા 27:2

“યહોવાએ મને કહ્યું, તું તારે માટે ઝૂંસરી જોડતર બનાવ અને તે તારી ડોક પર મૂક, જેમ ખેતર ખેડતા બળદની ડોક પર હોય છે.

ચર્મિયા 29:30

ત્યારે યહોવાએ યમિર્યાને આ વાણી સંભળાવી:

દારિયેલ 9:2

તેની કારકિદીર્ના પ્રથમ વર્ષમાં; હું દાનિયેલ, યહોવાની વાણી યમિર્યા પ્રબોધકની પાસે આવી હતી, તે પ્રમાણે યરૂશાલેમ 70 વર્ષ સુધી ખંઢેર રહેશે. તે ઉપરથી તે 70 વર્ષનો વિચાર પવિત્રશાસ્ત્ર પરથી સમજ્યો.

Interlinear

Choose Theme