Home Bibles ☰ Books ઊત્પત્તિ 50:7 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 50:7 · ગુજરાતી બાઇબલ

એટલે યૂસફ તેના પિતાને દફનાવવા ગયો; અને ફારુનના બધા અમલદારો તેના વડીલો, મિસર દેશના બધા આગેવાનો,

Cross references

ઊત્પત્તિ 14:16

અને ઇબ્રામ દુશ્મનો દ્વારા ચોરાયેલી બધી વસ્તુઓ પાછી લાવ્યા. અને પોતાના કુટુંબી લોતને તથા તેની માંલમત્તા અને સ્ત્રીઓ તેમજ બાકીના લોકોને પણ તે પાછા લઈ આવ્યા.

Interlinear

Choose Theme