Home Bibles ☰ Books ઊત્પત્તિ 50:6 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 50:6 · ગુજરાતી બાઇબલ

ફારુને કહ્યું, “સારું, જા, અને તારા પિતાએ સમ ખવડાવ્યા હતા તે પ્રમાંણે જ તેમને દફનાવ.”

Cross references

ઊત્પત્તિ 48:21

પછી યૂસફને ઇસ્રાએલે કહ્યું, “જુઓ, હવે માંરો અંત નજીક છે, પરંતુ દેવ તમને સાથ આપશે. અને ફરીથી તમને તમાંરા પિતૃઓના દેશમાં લઈ જશે.

Interlinear

Choose Theme