Home Bibles ઊત્પત્તિ 5:13 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 5:13 · ગુજરાતી બાઇબલ

માંહલાલએલના જન્મ પછી કેનાન 840 વર્ષ જીવ્યો, અને તેને બીજા પુત્રપુત્રી થયાં.

Cross references

ઊત્પત્તિ 5:4

શેથના જન્મ પછી આદમ 800 વર્ષ સુધી જીવ્યો. તે સમય દરમ્યાન તેને બીજા પુત્ર અને પુત્રીઓ થયાં.

Interlinear

Choose Theme