ઊત્પત્તિ 5:12 · ગુજરાતી બાઇબલ
જયારે કેનાન 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં માંહલાલએલ જન્મ્યો.
Cross references
લૂક 3:37
મથૂશેલાનો દીકરો લાખેમ હતો.હનોખનો દીકરો મથૂશેલા હતો.યારેદનો દિકરો હનોખ હતો.મહાલલેલનો દીકરો યારેદ હતો.કાઇનાનનો દીકરો મહાલલેલ હતો.