Home Bibles ☰ Books ઊત્પત્તિ 41:47 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 41:47 · ગુજરાતી બાઇબલ

અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મબલખ પાક ઉતર્યો.

Cross references

ઊત્પત્તિ 26:12

ઇસહાકે તે પ્રદેશમાં ખેતી કરી અને તે જ વષેર્ મબલખ પાક ઉતર્યો. યહોવાએ તેના પર ધણી કૃપા કરી.

ગીતશાસ્ત્ર 72:16

દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.

Interlinear

Choose Theme