Home Bibles ☰ Books ઊત્પત્તિ 36:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 36:10 · ગુજરાતી બાઇબલ

એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.

Cross references

ઊત્પત્તિ 36:3

અને ઇશ્માંએલની પુત્રી નબાયોથની બહેન બાસમાંથ સાથે તેણે લગ્ન કર્યા હતા.

1 કાળવ્રત્તાંત 1:35

એસાવના પુત્રો: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરાહ.

Interlinear

Choose Theme