Home Bibles ☰ Books 1 કાળવ્રત્તાંત 1:35 · ગુજરાતી બાઇબલ
1 કાળવ્રત્તાંત 1:35 · ગુજરાતી બાઇબલ

એસાવના પુત્રો: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરાહ.

Cross references

ઊત્પત્તિ 36:1

એસાવ ઉફેર્ અદોમના વંશજો આ પ્રમાંણે છે.

ઊત્પત્તિ 36:4

આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો,

ઊત્પત્તિ 36:9

એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે:

ઊત્પત્તિ 36:10

એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.

Interlinear

Choose Theme