Home Bibles ☰ Books ઊત્પત્તિ 33:16 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 33:16 · ગુજરાતી બાઇબલ

એટલે એસાવ તે જ દિવસે સેઇર જવા પાછો વળ્યો.

Cross references

ઊત્પત્તિ 32:3

યાકૂબનો ભાઈ એસાવ ‘સેઇર’ પ્રદેશમાં રહેતો હતો. તે અદોમનો પહાડી પ્રદેશ હતો. યાકૂબે એસાવની પાસે ખેપિયાઓને મોકલ્યા.

ન્યાયાધીશો 16:5

નગરના પલિસ્તી શાસનકર્તાઓ દલીલાહ પાસે ગયા. અને કહ્યું, “સામસૂનને લલચાવીને તું જાણી લે કે, ‘એનામાં આટલી બધી શક્તિ કયાંથી આવે છે? અને અમે તેને કેવી રીતે બંદીવાન કરી શકીએ અને બાંધી શકીએ? અને અમે તેને કેવીરીતે લાચાર બનાવી શકીએ? તમે અમને આ સર્વ જણાવશો તો અમે તમને અગિયારસો ચાંદીના સિક્કા આપીશું.”

Interlinear

Choose Theme