Home Bibles ઊત્પત્તિ 30:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 30:10 · ગુજરાતી બાઇબલ

પછી ઝિલ્પાહને યાકૂબથી એક પુત્ર અવતર્યો.

Cross references

ગણના 1:24

ગાદનાં કુળસમૂહના 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી

ગણના 32:1

ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.

યર્મિયાનો વિલાપ 48:27

ગાદનો પ્રદેશ પૂર્વથી પશ્ચિમ સુધી ઝબુલોનની દક્ષિણે હશે.

Interlinear

Choose Theme