Home Bibles ☰ Books ઊત્પત્તિ 29:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 29:10 · ગુજરાતી બાઇબલ

રાહેલ લાબાનની પુત્રી હતી. લાબાન રિબકાનો ભાઈ હતો. અને રિબકા યાકૂબની માંતા હતી. જયારે યાકૂબે રાહેલને જોઈ, ત્યારે તેણે કૂવા પરનો પથ્થર હઠાવ્યો અને ઘેટાંઓને પાણી પાયું.

Cross references

નિર્ગમન 2:17

ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું.

Interlinear

Choose Theme